Important - જરૂરી સુચના
૧. આ માર્ગદર્શક નોંધણી (Guide Registration) પ્રક્રિયા ફક્ત ચરોતર સુન્ની વહોરા સમાજ ના લગ્ન સંબંધિત રિશ્તો કરાવવામાં રસ ધરાવતાં અને સમાજનાં દીકરા-દીકરીઓને સ્વૈચ્છિક રીતે મદદરૂપ થવા ઇચ્છતા સભ્યો માટે જ છે.
૨. મેરેજ બ્યુરો / વ્યાવસાયિક સભ્યોને જહેમત ન ઉઠાવવા (નોંધણી ન કરવા) અમારી નમ્ર વિનંતી છે.
૩. આ માર્ગદર્શક નોંધણી ફક્ત નિશુલ્ક સેવા (માર્ગદર્શન) માટે જ છે, જો કોઈ આનો વ્યાવસાયિક ઉપયોગ કરશે (ફી લેશે) તો તેમની નોંધણી તાત્કાલિક રદ કરવામાં આવશે.
૪. નીચે આપેલા ફોર્મમાં આપની સાચી અને સંપૂર્ણ માહિતી ભરવા વિનંતી છે.
૫. આ માર્ગદર્શક નોંધણી (Guide Registration) કર્યા પછી આપ VahoraRishta.com માં નોંધણી થયેલ દુલ્હા/દુલ્હન (વરરાજા/કન્યા) ની માહિતી જોઈ શકશો. જેથી સમાજના દીકરા-દીકરીઓને આપ યોગ્ય પાત્ર વિષે માર્ગદર્શન આપી મદદરૂપ થઈ શકો.
૬. આપના એકાઉન્ટમાં લોગીન થવા માટે અહીં આપેલ ઈ-મેલ અને પાસવર્ડ ને સુરક્ષિત જગ્યાએ નોંધી રાખવા વિનંતી છે.
૭. આપના એકાઉન્ટ માટે hotmail.com ના ઈ-મેઈલનો ઉપયોગ ન કરવા વિનંતી છે.