VahoraRishta.com-Vahora Samaj First Own Matrimonial

CHAROTAR SUNNI VAHORA SAMAJ

ચરોતર સુન્ની વહોરા સમાજ

Inspired By : Charotar Sunni Vahora Samaj, Surat (D.G.)

About Nikah

About Nikah in Islam


As per Islam, Nikah is a commitment and agreement between man and woman to live together as husband and wife. In Islam, marriage is mandatory to complete one-half of the Muslim faith. However, it is upon his/her to select their life partner to complete his/her faith.

Nikah (Marriage) is one of the most beautiful experiences of human life. As Muslims, we believe that if we are destined to get married, we will meet the person when the time is right, Insha Allah. Allah s.w.t. creates us in pairs and grants us love in our hearts to love another human being.

Islam Quotes, Quranic Verses and Hadith About Nikah

  • "Marriage is part of my sunnah, and whoever does not follow my sunnah has nothing to do with me.” - (Sunan Ibn Majah, 1846)
    નિકાહ મારી સુન્નતનો એક ભાગ છે, અને જે કોઈ મારી સુન્નતનું પાલન કરતું નથી તેને મારી સાથે કોઈ લેવાદેવા નથી.
  • "Marriage is among the practices of the Messengers and Prophets (A.S.)” (Sunan At-Tirmizi)
    નિકાહ એ સંદેશવાહકો અને પયગંબરોની સુન્નત પૈકી એક છે.
  • “When a husband and wife look at each other with love, Allah looks at them with mercy.” – (Sahih Bukhari 6:19 Tirmidhi)
    જ્યારે પતિ -પત્ની એકબીજાને પ્રેમથી જુએ છે, ત્યારે અલ્લાહ તેમની તરફ રહેમતની નજરથી જુએ છે.
  • "There is nothing like marriage, for the two who love one another.” (Sunan Ibn Majah)
    એકબીજાને પ્રેમ કરનારા બે માટે નિકાહ જેવું સારું કશું જ નથી.
  • “Your spouses are a garment for you as you are for them” - (Surah Al-Baqarah, 2:187)
    તમારા જીવનસાથી તમારા માટે એક વસ્ત્રો છે જેમ તમે તેમના માટે છો.
  • “A person who can support a wife and children and does not marry, then he is not from us.”
    જે વ્યક્તિ પત્ની અને બાળકોનું ભરણ-પોષણ કરી શકે અને નિકાહ ન કરે, તો તે આપણામાંથી નથી.
  • “One who marries has already guarded half of his religion. Therefore, he should fear Allah for the other half.”
    જે વ્યક્તિ નિકાહ કરે છે તેણે પહેલાથી જ તેના અડધા દીનને બચાવી લીધું. તેથી, તેણે બાકીના અડધા માટે અલ્લાહનો ડર રાખવો જોઈએ.
  • “Among His signs is the fact that he has created spouses from among yourselves so that you may find tranquility with them and he has put love and mercy between you. In that are signs for people who reflect.” - (Quran 30:21)
    તેના સંકેતોમાં એ હકીકત છે કે તેણે તમારામાંથી જીવનસાથી બનાવ્યા છે જેથી તમને તેમની સાથે સુકુન મળે અને તેણે તમારી વચ્ચે મહોબ્બત અને રહમ મૂકી છે. તેમાં ચિંતન કરનારા લોકો માટે નિશાનીઓ છે.
  • “The most blessed marriage is the one which is lowest expensive.” - (Sahih Bukhari)
    સૌથી વધું બરકતવાળા નિકાહ તે છે જેમાં સૌથી ઓછો ખર્ચ હોય.
  • “The more sunnah is obeyed in the marriage, the more blessed the marriage will be, so perform the marriage according to the sunnah.”
    જે નિકાહમાં જેટલી વધારે સુન્નતોનો એહતેમામ હશે તે નિકાહ તેટલા જ બરકતવાળા હશે એટલે નિકાહ સુન્નતના મુતાબિક કરો.

નિકાહની સુન્નતો અને આદાબ

  1. સારી નિય્યતથી નિકાહ કરવા (એટલેકે આંખોની હિફાઝત, શર્મગાહની હિફાઝત અને નેક અવલાદની નિય્યત કરવી).
  2. શાદી કરવામાં જલ્દી કરવું (વગર કારણે બેસી ના રહેવું).
  3. ઔરતના હૂકુક અદા કરવાની તાકાત હોય તો નિકાહ કરવા.
  4. નિકાહ પહેલાં છોકરીને એક નજર જોઈ લેવી.
  5. નિકાહથી પહેલાં ઔરતની રઝામંદી જાણી લેવી.
  6. દીનદાર સારા અખ્લાક્વાળી ઔરતને પસંદ કરવી.
  7. કુફુ (એટલેકે નસબ, દીન, માલ અને કારોબારમાં બરાબરી) નો ખ્યાલ રાખવો.
  8. વધારે બચ્ચાઓ જણવાવાળી ઔરતથી નિકાહ કરવા.
  9. તાકાતથી વધારે મહેર નક્કી ના કરવી.
  10. શાદી માટે કોઈ દિવસને મનહૂસ (નહૂસતવાળો) ના સમજવો.
  11. મસ્જીદમાં નિકાહ કરવા.
  12. દુલ્હા-દુલ્હન ને આ દુઆ આપવી. "બારકલ્લોહુ લક-વ-બારક અલયક-વ-જમઅ બયનકુમા ફી ખયર"
  13. નિકાહમાં ખારેક વહેંચવી.
  14. રશ્મો-રિવાજની પાબંદી વગર દુલ્હા-દુલ્હનને હદીયો આપવો.
  15. સાદગીની સાથે નિકાહ કરવા, ફૂઝુલ ખર્ચી ન કરવી.
  16. ગુનાહ અને રશ્મો-રિવાજથી બચવું.
  17. વલીમો કરવો.
  18. હવાલો : સુનનો આદાબ કુરઆનો હદીષકી રોશનીમે

વલીમાની સુન્નતો અને આદાબ

  1. સુન્નતની નિય્યતથી વલીમો કરવો (દેખાડો કરવા વલીમો ના કરવો ).
  2. પોતાની હેસિયત પ્રમાણે ખાવા ખવડાવવું.
  3. વલીમામાં ફૂઝુલ ખર્ચી ના કરવી.
  4. ગરીબોને છોડીને ફક્ત માલદારોને દાવત ના આપવી.
  5. વલીમામાં શરિયતના વિરુદ્ધ કામ ન કરવા (જેમકે, વીડીયો શુટિંગ, ફોટા પડાવવા, મર્દ-ઔરતે સાથે બેસવું અને મજાક ઉડાવવી.
  6. વલીમાની દઅવત કબુલ કરવી.
  7. શરિયતની વિરુદ્ધ અમલ કરવાવાળાની દાવતમાં શરીક થવું નહીં.
  8. હવાલો : સુનનો આદાબ કુરઆનો હદીષકી રોશનીમે

ઉલમાઓ લખે છે કે ઔરત ચાર ચીજમાં ખાવિંદથી અફઝલ હોવી જોઈએ

  1. ખુબસૂરતીમાં.
  2. અદબમાં.
  3. તકવામાં.
  4. આદતમાં.
  5. હવાલો : ફઝાઈલે આમાલ, શફા નં.: 505 ભાગ-2.

રજૂકર્તા : મુફ્તી શકીલ હાજી ઉસ્માનભાઇ વહોરા (મોગરવાળા), ઉન, સુરત. મોબાઈલ : 97148 14566.

The ones who get married save themselves from sinning and Allah helps such people. Marriage is a connection between not just two people but a union of two families. As per Islam, the husband and wife not only share their happiness and pleasure in marriage but Allah also gives them the strength to face problems together. Both the partners must take care of each other and respect the feelings of the spouse.

The official way to produce children is through Marriage as it saves you from committing sins and Zina. Marriage is the Sunnah. Our Prophet Mohammed promotes others to get married. The primary aim of getting married is to have respect for your spouse. Marriage offers peace, safety, and spirituality. It also creates friendship, collaboration, and proper relations among his/her families.

Islam does not allow open relationships unlike the West but rather encourages love and respect through Nikah for a happy and successful life. In Islam, spouses must always be ready for the sacrifice.

As the wise say, a successful marriage requires falling in love again and again with the same person.

We are trying to provide a completely free matrimonial web service that is as good as a paid professional service.

We have taken initiative to make marriages easily & money free, which won't succeed unless your support. Please support our mission by spreading word about it to your friends and relatives.

We offer all the services for free! So nothing to lose. Start finding your life partner right now. Register Now

If you have any suggestions / compliment / want to donate or anything to say, Please contact us, we will love your feedback to improve this web portal.

Note: We don't have any office where you can meet us as everything is managed online. You can get in touch with us on the details mentioned in Contact Us page.

Copyright © 2023-24. All Rights Reserved : Comptek Informatics