Important - જરૂરી સુચના
1. This Matrimony Related New Member Registration process is only for the members of the Charotar Sunni Vahora Samaj.
૧. આ લગ્ન સંબંધિત નવી સભ્ય નોંધણી પ્રક્રિયા ફક્ત ચરોતર સુન્ની વહોરા સમાજ ના સભ્યો માટે જ છે.
2. Please enter details of Groom/Bride in the form below.
૨. નીચે આપેલા ફોર્મમાં દુલ્હા/દુલ્હન (વરરાજા/કન્યા) ની માહિતી ભરવા વિનંતી છે.
3. After clicking on Register button you shall receive an email in your Inbox or Spam Mail.
૩. રજીસ્ટર બટન પર ક્લિક કર્યા પછી તમને તમારા ઇનબોક્સ અથવા સ્પામ મેઇલમાં ઇ-મેઇલ પ્રાપ્ત થશે.
4. Click on the verification link received in your Inbox.
૪. તમારા ઇનબોક્સમાં પ્રાપ્ત થયેલ ચકાસણી લિંક પર ક્લિક કરો.
5. After verification Login on VahoraRishta.com and complete the profile.
૫. ચકાસણી પછી VahoraRishta.com પર લોગીન કરો અને આપની પ્રોફાઇલ પૂર્ણ કરો.
5. Please Note down the E-Mail & Password Entered here in the safe place to login your account.
૬. આપના એકાઉન્ટમાં લોગીન થવા માટે અહીં આપેલ ઈ-મેલ અને પાસવર્ડ ને સુરક્ષિત જગ્યાએ નોંધી રાખવા વિનંતી છે.
7. Please do not use E-Mail of hotmail.com for your account.
૭. આપના એકાઉન્ટ માટે hotmail.com ના ઈ-મેઈલનો ઉપયોગ ન કરવા વિનંતી છે.