VahoraRishta.com-Vahora Samaj First Own Matrimonial

CHAROTAR SUNNI VAHORA SAMAJ

ચરોતર સુન્ની વહોરા સમાજ

Inspired By : Charotar Sunni Vahora Samaj, Surat (D.G.)

Welcome to Charotar Sunni Vahora Community's First Own Matrimonial Web Portal - ચરોતર સુન્ની વહોરા સમાજના પોતાના સૌથી પહેલા વૈવાહિક વેબ પોર્ટલ પર આપનું હાર્દિક સ્વાગત છે. 100% Free Matrimonial Web Portal with Full Privacy Assurance for All Marriage Avid Members of Charotar Sunni Vahora Community of the World - સમગ્ર વિશ્વના ચરોતર સુન્ની વહોરા સમાજના તમામ લગ્નોત્સુક સભ્યો માટે તેમની સરખામણી મુજબ ઉત્તમ મનપસંદ જીવનસાથી શોધવા માટે સંપૂર્ણ ગોપનીયતા સાથે 100% નિ: શુલ્ક વૈવાહિક પોર્ટલ. The Best Web Portal For the Unmarried Youth, Divorced, Widow/Widower Adults of Charotar Sunni Vahora Community of India, USA, Canada, Australia, New Zealand, Europe, Saudi Arabia, Oman, Kuwait, Pakistan & Other Countries. ભારત, અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝિલેન્ડ, યુરોપ, સાઉદી અરેબિયા, ઓમાન, કુવૈત, પાકિસ્તાન અને અન્ય દેશોના ચરોતર સુન્ની વહોરા સમાજના અપરિણીત યુવકો / યુવતીઓ, છૂટાછેડા લીધેલ, વિધવા / વિધુર પુખ્ત વયના લોકો માટેનું શ્રેષ્ઠ વેબ પોર્ટલ.
વહોરારિશ્તા.કોમ ના સભ્યોને મેમ્બર હોમ પેજ માં આવેલ માય પ્રપોઝલ / માય મેસેજીસ ને દરરોજ / નિયમિતપણે જોતાં રહેવા નમ્ર વિનંતી છે. જો આપને આપનો જીવનસાથી મળી ગયો હોય, તો મેમ્બર હોમ પેજ / મેઇન મેનુ > માય અકાઉંટ માં આવેલ ચેન્જ પ્રોફાઇલ સ્ટેટસ (Change Profile Status) માં જઈને આપના પ્રોફાઇલ સ્ટેટસ ને પરિણીત (Married) કરશો તથા મેમ્બર હોમ પેજમાં આવેલ પ્રાઇવસી સેટીંગ્સ (Privacy Settings) માં જઈને "I wish to temporarily hide my profile" પર ટીક માર્ક કરશો. જો આપને આપનો જીવનસાથી વહોરારિશ્તા.કોમ પરથી મળ્યો હોય, તો મેમ્બર હોમ પેજ / મેઇન મેનુ > માય અકાઉંટ માં આવેલ Add Success Story વિકલ્પ પરથી તમારી સફળતાની વાર્તા ઉમેરો, જેથી અન્ય સભ્યો પણ પ્રોત્સાહિત થાય. VahoraRishta.com Members are requested to check their My Proposals / My Messages under Member Home Page daily / regularly. If you have found your life partner, please remember to change your profile status by going to Change Profile Status under Member Home Page / Main Menu > My Account to Married & Tick Mark "I wish to temporarily hide my profile" option in Privacy Settings under Member Home Page. If you found your life partner on VahoraRishta.com, then add your success story from Add Success Story option under Member Home Page / Main Menu > My Account, to encourage other members.
Quick Search

VahoraRishta.com પર હાર્દિક સ્વાગત છે

ચરોતર સુન્ની વહોરા સમાજના પોતાના સૌથી પહેલા વૈવાહિક વેબ પોર્ટલ પર આપનું હાર્દિક સ્વાગત છે. આ વેબ પોર્ટલ સમગ્ર વિશ્વના ચરોતર સુન્ની વહોરા સમાજના તમામ લગ્નોત્સુક સભ્યો માટે તેમની સરખામણી મુજબ ઉત્તમ મનપસંદ જીવનસાથી શોધવા માટે સંપૂર્ણ ગોપનીયતા સાથે 100% નિ:શુલ્ક (ફ્રી) વૈવાહિક વેબ પોર્ટલ છે. આ વેબ પોર્ટલ ભારત, અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝિલેન્ડ, યુરોપ, સાઉદી અરેબિયા, ઓમાન, કુવૈત, પાકિસ્તાન અને અન્ય દેશોમાં વસતા ફક્ત ચરોતર સુન્ની વહોરા સમાજના અપરિણીત યુવકો / યુવતીઓ, છૂટાછેડા લીધેલ, વિધવા / વિધુર પુખ્ત વયના લોકો માટેનું શ્રેષ્ઠ વેબ પોર્ટલ છે.

ચરોતર સુન્ની વહોરા સમાજના વિવિધ મંડળો ( ખાસ કરીને ચરોતર સુન્ની વહોરા સમાજ, સુરત-દક્ષિણ ગુજરાત ) ના કમિટી સભ્યો તથા સમાજના અગ્રણીઓ અને વડીલોની માંગણી અને લાગણીને માન આપીને અને તેમની પ્રેરણાથી તથા આજના સમયની તાતી જરૂરિયાતને ધ્યાનમાં રાખીને વહોરા સમાજના તમામ લગ્નોત્સુક સભ્યો માટે દિવસ-રાત ભારે મહેનત અને કિંમતી સમયનો ભોગ આપીને આ વેબ પોર્ટલ વિકસાવવામાં આવ્યું છે.

અમને પુરેપુરી આશા છે કે આ વેબ પોર્ટલ દ્વારા ચરોતર સુન્ની વહોરા સમાજના લગ્નોત્સુક સભ્યો માટે તેમની સરખામણી મુજબ ઉત્તમ મનપસંદ જીવનસાથી શોધવામાં ખુબ જ સરળતા રહેશે અને સમાજના સભ્યોને ખુબ ફાયદો થશે. ઇન્શા અલ્લાહ.

ચરોતર સુન્ની વહોરા સમાજના દરેક લગ્નોત્સુક સભ્યો આ વેબ પોર્ટલથી મહત્તમ લાભ ઉઠાવે તે માટે આપના મિત્ર વર્તુળ તથા સગાં સંબંધીઓને જાણ કરવા અમારી નમ્ર અપીલ છે.

હું અને ચરોતર સુન્ની વહોરા સમાજના વિવિધ મંડળોના કમિટી સભ્યો દ્વારા ચરોતર સુન્ની વહોરા સમાજના તમામ લગ્નોત્સુક સભ્યોને તેમની સરખામણી મુજબ ઉત્તમ મનપસંદ જીવનસાથી સરળતાથી મળી રહે તેવી અત્યારથી જ શુભેચ્છા પાઠવીએ છીએ.

મુસ્તાક કાપડિયા. સેક્રેટરી, ચરોતર સુન્ની વહોરા સમાજ, સુરત (દ.ગુજરાત)

Welcome To VahoraRishta.com

Welcome to Charotar Sunni Vahora Community's First Own Matrimonial Web Portal. This is 100% Free Matrimonial Web Portal with Full Privacy Assurance for All Marriage Avid Members of Charotar Sunni Vahora Community of the World. The Best Web Portal For the Unmarried Youth, Divorced, Widow/Widower Adults of Charotar Sunni Vahora Community Living in India, USA, Canada, Australia, New Zealand, Europe, Saudi Arabia, Oman, Kuwait, Pakistan & Other Countries.

Respecting the demands and sentiments of the committee members of various congregations of Charotar Sunni Vahora community ( especially Charotar Sunni Vahora Samaj, Surat-South Gujarat ) and the community leaders and elders with keeping in mind the extreme need of today, This web portal has been developed by very hard work day night and sacrificing precious time.

We sincerely hope that through this web portal it will be very easy & will benefit a lot for the all Marriage Avid Members of the Charotar Sunni Vahora community to find the best favorite partner according to their comparison. Insha Allah.

We kindly request you to share about this web portal in your friend circle and relatives of Charotar Sunni Vahora Samaj to get maximum benefit from this web portal.

I and the committee members of various congregations of the Charotar Sunni Vahora Samaj wishes in advance all the Marriage Avid Members of the Charotar Sunni Vahora Samaj that they can easily find the best favorite partner according to their comparison.

Mustak Kapadiya. Secretary, Charotar Sunni Vahora Samaj, Surat (South Gujarat)


We kindly request you to share about this web portal in your friend circle and relatives of Charotar Sunni Vahora Samaj to get maximum benefit from this web portal. ચરોતર સુન્ની વહોરા સમાજના દરેક લગ્નોત્સુક સભ્યો આ વેબ પોર્ટલથી મહત્તમ લાભ ઉઠાવે તે માટે આપના મિત્ર વર્તુળ તથા સગાં સંબંધીઓને જાણ કરવા અમારી નમ્ર અપીલ છે.

Copyright © 2023-24. All Rights Reserved : Comptek Informatics